Std-6 Guj 2SP
Std-6 Guj 2SP
Page 2 of 3
.4 (અ) સમાનાથ શ દો લખો. (2)
(1) નજર (2) સાવજ
(બ) િવરોધી શ દો લખો. (2)
(1) િ થર (2) આકષણ
(ક) સાચી ડણી લખો. (2)
(1) બીલકૂ લ (2) પરાથમીક
(ડ) શ દસમૂહ માટે એક શ દ લખો. (2)
(1) નવાઈ પમાડ ે તેવું અ યબ
(2) ભરવાડોએ જં ગલમાં બાંધેલાં ઝૂંપડાંનું ગામ
(ઇ) શ દકોશના મમાં ગોઠવીને લખો. (2)
ધવલ, ગોર, શુભ, ઊજળું, ઉ વળ, સફેદ
(ફ) ઢ યોગનો અથ લખી વા ય યોગ કરો. (2)
દવસને રાત ભેગાં કરવાં
(ગ) સૂચના માણે લખો.
(1) નીચે આપેલી ખાલી જ યામાં ક સમાંથી સંયોજક મૂકો: (2)
(પણ, અને, કારણ કે, તેમ, તો અને, માટે, તેથી)
(1) તે ખુશ છે ............. તેને નોકરી મળી ગઈ.
(2) લાગણી ય ત કરવા ............. ભાષાની જ ર નથી.
(2) નીચેનાં નામપદોને ય તવાચક, િતવાચક, સમૂહવાચકમાં જુ દા પાડો: (2)
(1) સુભ ા (2) નદી (3) યદુવંશ (4) ભોજનક
(5) રણભૂિમ (6) અિભમ યુ (7) ટોળું (8) ૌપદી
.5 (અ) કોઈ પણ એક િવષય પર િનબંધલેખન કરો. (6)
(1) દુકાળ
(2) `મારા પ પા'
(3) ર ાબંધન
(બ) નીચેનાં વા યનો િવચાર િવ તાર કરો. (4)
આપસમાન બળ ન હ, મેઘસમાન જળ ન હ.
(ક) મા યા મુજબ લખો.
(1) નીચે આપેલા શ દો પુ ંગ છે કે ીિલંગ તે લખો: (2)
(1) ઘ (2) મલક (3) તરાપો (4) તડકી
(2) શ દજૂ થનો ઉપયોગ કરીને એક વા ય બનાવીને લખો: (2)
(1) પકવાન, જમવું, લહે રથી (2) મલક, આંખ આડા કાન કરવા
(3) તળપદા શ દોનાં િશ પ લખો: (2)
(1) માણહ (2) પોયરી
Page 3 of 3