View File
View File
સદર યાદીમાં સમાખવષ્ટ ઉમેદવારોનાં અસલ પ્રમાણપત્રોની ચર્ાસણી માટે નો ર્ાયકક્રમ હવે
પછી જાહે ર ર્રવામાં આવશે. જેની સંબંખર્ત ઉમેદવારોએ નોંર્ લેવા આથી જણાવવામાં આવે છે .
Confirmation
Sr No Roll No Full Name Gender
No
સૂચનાઓઃ-
(૧) પ્રસ્તુત યાદીમાં, ઉમેદવારોએ સ્પર્ાકત્મર્ લેખિત ર્સોટીમાં મેળવેલ ર્ુણના મેરીટસ, લઘુત્તમ
લાયર્ી ર્ુણ અને ર્ે ટેર્રી વાઈઝ ભરવાની થતી જગ્યાઓના આર્ારે પસંદર્ી યાદીમાં સમાવવાપાત્ર
સંભખવત ઉમેદવારો ર્ે જેઓને અસલ પ્રમાણપત્રોની ચર્ાસણી સારૂ બોલાવવાના થાય છે તે વા
ઉમેદવારોનો સમાવેશ ર્રવામાં આવેલ છે .
(૨) ઉપર દશાકવેલ યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચર્ાસણીને અંતે
લાયર્ ઠરે લ ઉમેદવારોની સંખ્યા અને જાહે રાતમાં દશાકવેલ ર્ે ટેર્રી વાઇઝ ભરવાની થતી જગ્યાઓની
ખવર્તો ધ્યાને લઇ ઉમેદવારોએ ઉર્ત મુખ્ય પરીક્ષામાં મેળવેલ ર્ુણના મેરીટસ આર્ારે ર્ે ટેર્રી પ્રમાણે
પસંદર્ી યાદી તૈયાર ર્રી પ્રખસદ્ધ ર્રવામાં આવશે.
(૩) ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચર્ાસણી પૂણક થયા બાદ આિરી પરરણામ પ્રખસદ્ધ થયેથી
મુખ્ય પરીક્ષામાં ઉપખસ્થત રહે લ તમામ ઉમેદવારો મેળવેલ માર્ક સની ખવર્તો મંડળની વેબસાઇટ પરથી
જોઇ શર્ાશે. તેથી આિરી પરરણામ પ્રખસદ્ધ થયા પહે લાં માર્ક સ જાણવા અંર્ેની ર્ોઇ રજુ આત ધ્યાને
લેવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારોએ જરૂરી નોંર્ લેવી.
(૪) ઉમેદવાર, ઉપર દશાકવેલ યાદીમાં પોતાના નામના સમાવેશ માત્રથી તેઓનો પસંદર્ી યાદીમાં
સમાવેશ માટે નો ર્ોઇ હક્ક દાવો ર્રી શર્શે નહીં.